ઈન્ડિયન નેવીમાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ઈન્ડિયન નેવીમાં ભરતી: ભારતીય નૌસેનામાં એક્ઝિક્યુટિવ, ટેક્નિકલ અને એજ્યુકેશન બ્રાન્ચ માટે શોર્ટ સર્વિસ કમિશન(SSC) ઓફિસરની ભરતી માટે અપ્લાય પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. 181 જગ્યા માટે યોગ્ય અને ઇચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2021 છે. ઇન્ડિયન નેવી SSC ઓફિસર કોર્સ 22 જૂન, 2022થી ઇન્ડિયન નેવલ એકેડમી(INA) એઝિમાલા, કેરળમાં શરૂ થશે.

ઈન્ડિયન નેવીમાં ભરતી

કુલ જગ્યાઓ: ૧૮૧

જગ્યાઓ:

  • જનરલ સર્વિસ( GS(X)] / હાઈડ્રો કેડર: 45 જગ્યા
  • એર ટ્રાફિક કન્ટ્રોલર: 4 જગ્યા
  • ઓબ્ઝવર: 8 જગ્યા
  • પાયલટ: 15 જગ્યા
  • લોજિસ્ટિક: 18 જગ્યા
  • એજ્યુકેશન બ્રાન્ચ
  • એજ્યુકેશન: 18 જગ્યા

ટેક્નિકલ બ્રાન્ચ

  • એન્જિનિરિંગ બ્રાન્ચ(જનરલ સર્વિસ): 27 જગ્યા
  • ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ(જનરલ સર્વિસ): 34 જગ્યા
  • નેવલ આર્કિટેક્ટ: 12 જગ્યા

લાયકાત ​​​​​

  • ગ્રેજ્યુએટ અથવા તો ફાઇનલ યરના વિદ્યાર્થીઓ 60% માર્ક્સ સાથે પાસ થયેલા હોવા જોઈએ.
  • વધારે જાણકારી માટે joinindiannavy.gov.in પર જઈને નોટિફિકેશન જુઓ

સિલેક્શન પ્રોસેસ

  • એપ્લિકેશનને આધારે કેન્ડિડેટ્સને શોર્ટલિસ્ટ કરીને SSC ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
  • ક્વોલિફાઇંગ ડિગ્રીના 5મા સેમિસ્ટર સુધીના માર્ક્સ જોવામાં આવશે.
  • શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યૂની જાણકારી SMS કે ઈમેલથી આપવામાં આવશે. ઇન્ટરવ્યૂ દ્વારા આ પોસ્ટ માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન થશે.

Also Read: હવે રાશન કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ફટાફટ ઉકેલ આવી જશે

છેલ્લિ તારીખ:

  • અપ્લાય કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2021 છે.