IBPS PO Recruitment 2023: બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી, કુલ 3049 જગ્યાઓ પર બમ્પર ભરતી

IBPS PO Recruitment 2023: IBPS દ્વારા બેંકોમા અવાર નવાર ક્લાર્ક અને ઓફીસર જેવી પોસ્ટ માટે મોટી ભરતીઓ આવતી હોય છે.IBPS PO Recruitment 2023 અંતર્ગત 3049 જેટલી બમ્પર ભરતી બહાર પડેલી છે. IBPS દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી રહી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની તારીખો, અને ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી જેવી જરૂરી વિગતો આ પોસ્ટમા આપણે મેળવીશુ. આ લેખ ને તમે અંત સુધી જરુર થી વાંચજો અને જેમને નોકરી ની ખુબ જ જરુર હોય તેવા લોકો સુધી આ પોસ્ટ ને શેયર કરજો.

IBPS મા નવી ભરતી ની જાહેરાત 2023 1

IBPS PO Recruitment 2023

ભરતી સંસ્થાIBPS
કાર્યક્ષેત્રઓલ ઇંડીયા
સેકટરબેંકીંગ
જગ્યાનુ નામCRP PO/MT-XIII
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળવિવિધ બેંક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21-8-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.ibps.in

IBPS બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી

  • IBPS PO Notification 2023: IBPS દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેનિંગની પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.

3049 જગ્યાઓ પર કરવામા આવી બમ્પર ભરતી

  • મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન મુજબ IBPS ની વિવિધ બેન્કોમાં કુલ 3049 ખાલી જગ્યા ઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે. વિગતવાર ખાલી જગ્યાઓની માહિતી માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ. લિંક નીચે આપેલી છે.

શૈક્ષણિક લાયકાત

  • IBPS ભરતી 2023 ની સત્તાવાર સૂચના મુજબ, અરજી કરનાર વ્યક્તિએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) હોવી આવશ્યક છે. ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવતો હોવો જોઇએ.

IBPS PO Recruitment 2023 પગાર ધોરણ

  • IBPS PO XIII ભરતીમાં વિવિધ પોસ્ટ મુજબ પગાર ધોરણ આપવા આવશે. પગાર ધોરણ જાણવા માટે ઓફિશયલ નોટીફિકેશન વાંચો.

વયમર્યાદા

  • લઘુત્તમ વય મર્યાદા: 20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 30 વર્ષ
  • અનામત કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવા પાત્ર છે.

IBPS PO Recruitment 2023 અરજી ફી

  • General / OBC / EWS કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી – Rs. 850/-
  • SC / ST / ESM / Female કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી – Rs. 175/-
  • આ ભરતી માટે અરજી કરવા અરજી ફી નુ પેમેંટ તમારે ઓનલાઇન કરવાનુ રહેશે.

IBPS PO Recruitment 2023 પસંદગી પ્રક્રિયા

નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.

  • ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત વિગતો પછીથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ/એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.
  • ઇન્ટરવ્યુ- CRP- PO/MTXIII માટે ઓનલાઈન મુખ્ય પરીક્ષામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પછીથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ઉમેદવારે એક પછી એક એમ ત્રણેય તબક્કા માથી પસાર થવાનુ રહેશે.

  • ઓનલાઇન પરીક્ષા – પ્રિલિમ્સ
  • ઓનલાઇન પરીક્ષા – મેઇન
  • ઇન્ટરવ્યૂ

પરીક્ષા ક્યારે યોજાશે

  • IBPS PO પ્રિલિમ્સની પરીક્ષા 23 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે IBPS PO Mains ની પરીક્ષા 5 નવેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે.

IBPS PO Recruitment 2023 અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમે IBPS ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • હવે હોમપેજ પર “CRP PO/MT” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Click here to Apply online for CRP PO/MT” તેના પર ક્લિક કરો.
  • હવે Click here for new registration ઉપર ક્લિક કરો.
  • હવે તમારી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • પરીક્ષા આપવા માટે ઓનલાઈન ફી ની ચૂકવણી કરો અને તમારી અરજી કન્ફર્મ કરો.
  • વધુ વિગતો જાણવા માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

અગત્યની તારીખો

  • ઓનલાઇન અરજી કરવાની શરુઆત ની તારીખ 01.08.2023
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 21/08/2023
  • ઓનલાઇન અરજી ફી નુ પેમેંટ કરવાનો સમયગાળો 01.08.2023 to 21.08.2023
  • Pre- Exam Training ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નો સમયગાળો સપ્ટેમ્બર ૨૦૨૩
  • Pre-Exam Training નુ આયોજન સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ થશે.
  • પ્રીલીમ પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો સપ્ટેમ્બર ૨૦૨૩ છે.
  • ઓનલાઇન પ્રીલીમ પરીક્ષા સપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૨૩ મા યોજાશે.
  • પ્રીલીમ પરીક્ષાનુ પરિણામ ઓકટોબર ૨૦૨૩ મા જાહેર થશે.
  • ઓનલાઇન મેઇન પરીક્ષા November 2023 મા યોજાશે.

IBPS PO Recruitment 2023 નોટીફીકેશન: અહિ ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેની લીંક: અહિ ક્લિક કરો

હોમપેજ