@gmail.com

@gmail.com

ગુજરાત પોલિસમા ૧૦૯૮૮ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

LRDની નવી ભરતીમાં વર્ગ-૩ના સંવર્ગમાં ૫,૪૮૮ બિન હથિયારી કોન્સ્ટેબલ, ૧,૦૫૦ હથિયારી કોન્સ્ટેબલ અને ૪,૪૫૦ SRPFની જગ્યાઓ છે. જેના માટે ૨૧ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જેની સત્તાવાર જાહેરાત એકાદ દિવસમાં લોક રક્ષક ભરતી બોર્ડ- ૨૦૨૧ની અધિકૃત વેબસાઈટ ઉપરથી કરવામાં આવશે.

ગુજરાત પોલિસમા ભરતી ૨૦૨૧

કુલ જગ્યાઓ: ૧૦૯૮૮.

જગ્યાઓનુ નામ

  • બિન હથિયારી કોન્સ્ટેબલ: ૫,૪૮૮
  • હથિયારી કોન્સ્ટેબલ: ૧,૦૫૦
  • SRPF: ૪,૪૫૦

અરજી કરવાની છેલ્લી તારિખ: ૨૬/૧૦/૨૦૨૧

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

ગુજરાત પોલિસ

પરિક્ષા ફી

ગુજરાત પોલિસ

શારિરીક ધોરણો

ગુજરાત પોલિસ

લેખીત પરીક્ષા

ગુજરાત પોલિસ

શારિરીક ક્સૉટી/ દોડ

ગુજરાત પોલિસ

Sorce By lrbgujarat2018.in

- Advertisment -
Google search engine