BSF Recruitment 2021: BSFમાં 10 પાસ પર ભરતીની જાહેરાત

BSF Recruitment 2021: સીમા સુરક્ષા બળમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક છે. સીમા સુરક્ષા બળ (BSF Group C Vaccancy) એ ગ્રુપ સી પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. રોજગાર સમાચારમાં જાહેરાત થયા બાદના 45 દિવસમાં ઓનલાઈન અરજી કરી શકાય છે.

BSF Recruitment 2021

કુલ જગ્યાઓ: 72

જગ્યાનુ નામ:

  • કોન્સ્ટેબલ (સીવરમેન): 2 પોસ્ટ,
  • કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર)ન: 24
  • કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક): 28
  • કોન્સ્ટેબલ (લાઈનમેન):11
  • ASI: 1
  • HC: 6

શૈક્ષણિક લાયકાત :

  • ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI સર્ટીફિકેટ હોવું પણ જરૂરી છે.
  • આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
  • વિસ્તૃત જાણકારી માટે ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન ચેક કરી શકે છે.

આવેદન કરવાની ફી :

  • Gen/ OBC/ EWS: Rs. 100/-SC/ ST/
  • Female/ ESM: Rs. 0/
  • BSF Recruitment 2021

પસંદગી પ્રક્રિયા :

  • બીએસએફની આ નોકરી શારિરીક ક્ષમતા અને લેખિત પરીક્ષાના આધારે થશે.
  • શારિરીક ક્ષમતા માટે પુરૂષ અને મહિલા ઉમેદાવારો માટે ઉંચાઈ સહિતના માપદંડ આપવામાં આવ્યા છે.
  • ઉમેદવારોએ એકવાર ભરતીની જાહેરાત ચોક્કસપણે જોવાની રહેશે ત્યારબાદ અરજી કરવી

Also Read: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

અરજી તારીખ:

  • અરજી કરવાનુ શરુ: ૧૫.૧૧.૨૦૨૧
  • છેલ્લી તારીખ: ૨૯.૧૨.૨૦૨૧
ઓફિસીયલ જાહેરાતઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીંયા ક્લિક કરો

અરજી માટે 

  • ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

નોધ: તમામ ઉમેદવારે અરજી કરતા પહેલા નોટિફિકેશનની મદદથી પાત્રતા ધરાવે છે કે નહીં તે તપાસ કરી લેવી. આ પોસ્ટ સંબંધિત જાણકારી માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી.