BSF Recruitment 2021: સીમા સુરક્ષા બળમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક છે. સીમા સુરક્ષા બળ (BSF Group C Vaccancy) એ ગ્રુપ સી પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. રોજગાર સમાચારમાં જાહેરાત થયા બાદના 45 દિવસમાં ઓનલાઈન અરજી કરી શકાય છે.
BSF Recruitment 2021
કુલ જગ્યાઓ: 72
જગ્યાનુ નામ:
- કોન્સ્ટેબલ (સીવરમેન): 2 પોસ્ટ,
- કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર)ન: 24
- કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક): 28
- કોન્સ્ટેબલ (લાઈનમેન):11
- ASI: 1
- HC: 6
શૈક્ષણિક લાયકાત :
- ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
- ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI સર્ટીફિકેટ હોવું પણ જરૂરી છે.
- આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ.
- સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
- વિસ્તૃત જાણકારી માટે ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન ચેક કરી શકે છે.
આવેદન કરવાની ફી :
- Gen/ OBC/ EWS: Rs. 100/-SC/ ST/
- Female/ ESM: Rs. 0/
- BSF Recruitment 2021
પસંદગી પ્રક્રિયા :
- બીએસએફની આ નોકરી શારિરીક ક્ષમતા અને લેખિત પરીક્ષાના આધારે થશે.
- શારિરીક ક્ષમતા માટે પુરૂષ અને મહિલા ઉમેદાવારો માટે ઉંચાઈ સહિતના માપદંડ આપવામાં આવ્યા છે.
- ઉમેદવારોએ એકવાર ભરતીની જાહેરાત ચોક્કસપણે જોવાની રહેશે ત્યારબાદ અરજી કરવી
Also Read: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
અરજી તારીખ:
- અરજી કરવાનુ શરુ: ૧૫.૧૧.૨૦૨૧
- છેલ્લી તારીખ: ૨૯.૧૨.૨૦૨૧
ઓફિસીયલ જાહેરાત | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીંયા ક્લિક કરો |
અરજી માટે
- ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
નોધ: તમામ ઉમેદવારે અરજી કરતા પહેલા નોટિફિકેશનની મદદથી પાત્રતા ધરાવે છે કે નહીં તે તપાસ કરી લેવી. આ પોસ્ટ સંબંધિત જાણકારી માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી.
Leave a Reply