Academic Calendar 2021-22:રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ 2021-22નું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવ્યું છે. જેમાં દિવાળી વેકેશનની તારીખ પ્રસ્તાવિત હતી અને ઉનાળા વેકેશનની તારીખો જાહેર કરેલી ન હોતી.
Academic Calendar 2021-22
આથી ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળોની રજૂઆતો ધ્યાને લઇ શૈક્ષણિક વર્ષ 2021-22 નું સુધારેલું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે…..
આ કોમન એકેડેમિક કેલેન્ડરમાં પ્રથમ સત્ર, દિવાળી વેકેશન, કોલેજોનું આંતરિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રની સમાપ્તિ, દ્રિતીય સત્ર, કોલેજોના દ્રિતીય સત્રનું આંતરિક મૂલ્યાંકન તેમજ દ્રિતીય સત્રની સમાપ્તિ અને ઉનાળું વેકેશન તેમજ નવા શૈક્ષણિક સત્ર 2022-23ની તારીખો જાહેર કરવામાં આવી છે.


Also Read: નૉ યોર ફાર્મર યોજના: ખેડૂત પોતાની પસંદગીનો મોબાઇલ ખરીદી શકશે
Leave a Reply