Complaints can now be made directly to the CMO, WhatsApp number revealed | હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ, WhatsApp નંબર થયો જાહેર

Complaints can now be made directly to the CMO, WhatsApp number revealed હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ, WhatsApp નંબર થયો જાહેર

Breaking News : હવે CM કાર્યાલયમાં કરી શકાશે સીધી જ ફરિયાદ, વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે, આ રહ્યો નંબર

Complaints can now be made directly to the CMO, WhatsApp number revealed

મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ, WhatsApp નંબર થયો જાહેર

નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO ને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે WhatsApp નંબર જાહેર કરાયો છે. આ જોઈને તમને અનિલ કપૂરની નાયક ફિલ્મ યાદ આવી જશે, જેમાં લોકો ડાયરેક્ટર મુખ્યમંત્રી સાથે સંવાદ સાધે છે.

આ નંબર પર સંપર્ક કરો :

હવે ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

સામેથી જવાબ પણ મળશે:

મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

Breaking News : હવે CM કાર્યાલયમાં કરી શકાશે સીધી જ ફરિયાદ, વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે, આ રહ્યો નંબર

હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. મુખ્યપ્રધાન કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે એક નંબર પણ જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. +91 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.

જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.

બીજી તરફ શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ પક્ષ એક્શન લેવાની તૈયારીમાં છે. પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિમાં આ અંગે અંદાજે 600 જેટલી ફરિયાદો મળી છે. પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવા અંગેની ફરિયાદો મળ્યા બાદ પક્ષે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. આ ફરિયાદોની ચકાસણી કરવા વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં ભાજપે ટીમની નિયુક્તિ કરી છે. આ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળવાનું ચાલુ કર્યું છે. આમ તો પક્ષ અત્યારે ઠપકો આપવાના જ મૂડમાં છે, પરંતુ જો ગેરશિસ્ત પક્ષને વધુ નુકસાન કરી ગયું હશે, તો જે-તે જવાબદાર સામે કડક પગલાં પણ ભરાઈ શકે છે.

TV9 Gujarati: Click Here

Home Page wide News Click Here