જી.વી. કે, ઇ. એમ, આર, આઇ, સંસ્થા ગુજરાત સરકાર સાથે પીપીપી મોડલ અંતર્ગત 108 Emergency સેઘાઓ રાજ્યના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આપાતકાલિન સમયની નિઃશુલ્ક તબીબી સેવામાં ૨૪*૭ કાર્યરત છે. જેમાં તાત્કાલિક ધોરણે 108 Emergency મેડિકલ ટેકનીસિચનની ભરતીનું આયોજન નીચે જણાવેલ જિલ્લાઓમાં કરેલ છે
- પોસ્ટ: ઈમરજન્સી મેડિકલ ટેકનીસિચન
- લાયકાત: BSC/ GNM/ ANM/ HAT
- અનુભવ: બિન અનુભવી
ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
જિલ્લા વાઇઝ ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૧/૨૦૨૧
- જિલ્લા વાઇઝ ઇન્ટરવ્યુ: વડોદરા, પંચમહાલ, રાજકોટ, જુનાગઢ , સુરત, વલસાડ, નર્મદા, સાબરકાંઠા
- જિલ્લા વાઇઝ ઇન્ટરવ્યુ તારીખ: ૧૬/૧૧/૨૦૨૧ ના રોજ અમદાવાદ જિલ્લામાં
ઇન્ટરવ્યુ સમય: સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી.
વધુ માહીતી માટે : ૦૭૯ ( ૨૨૮૧૪૮૯૬ ) / ૭૨૨૭૯૧૩૧૦૮ / ઇમેલ :- dipen_sevak@emri.in

Leave a Reply